
Hadith #1004
Gujarati (ગુજરાતી)હુઝૂર ﷺ કી અજવાઝે મૂતહરાત હુઝૂર જાને આલમ ﷺ કી અજવાઝે મૂતહરાત ની તાદાદ ૧૧ છે અને બધા અજવાઝે મૂતહરાત તમામ મોમીનો ની માં કહેવાય છે. એમના ઇસ્મે મુબારક આ છે : હઝરત સૈયિદતુના ખદીજા બિન્તે ખુવેંલદ હઝરત સૈયિદતુના સોદા બિન્તે ઝમઆ હઝરત સૈયિદતુના આયેશા બિનતે અબુ બકર સિદ્દીક હઝરત સૈયિદતુના હફસા બિન્તે ઉમર ફારૂક હઝરત સૈયિદતુના ઝૈનબ બિનતે ખઝિમા હઝરત સૈયિદતુના ઉમ્મે સલમા હિન્દ બિનતે અબુ અમિયા હઝરત સૈયિદતુના ઉમ્મે હબીબા રમલાહ બિનતે અબુ સૂફીયાન હઝરત સૈયિદતુના સૂફીયા હઝરત સૈયિદતુના મૈમુના બિન્તે હારીષ હઝરત સૈયિદતુના ઝૈનબ બિન્તે ઝહશ હઝરત સૈયિદતુના ઝૂવેરીયા બિન્તે હારીસ ખજાઇયાહ
Reference: (المواهب اللدنية، المقصد الثانى، الفصل الثالث فى ذكر أزواجه الطاهرات)