
Hadith #148
Gujarati (ગુજરાતી)હું જન્નત ની ધાર પર એક ઘરની બાંયધરી આપું છું કે જે સાચો હોવા છતાં ઝઘડો સમાપ્ત કરે છે, જન્નત ની વચ્ચે એક ઘર જે મઝાક મા પણ જુઠ્ઠુ બોલવા છોડી દે અને એક ઘર જન્નત ના ઊંચા વર્ગ મા સારા શિષ્ટાચાર રાખનાર ને.
Reference: سنن أبي داود، كتاب الأدب، باب في حسن الخلق، الحدیث 4800