Hadith #1003Hadith #1003

Hadith #1003

Gujarati (ગુજરાતી)

સૈયદૂના અબુ કતાદાહ અલ-અન્સારી (રાદિઅલ્લાહહુ અન્હૂ) થી સહિહ મુસ્લિમ માં રીવાઅત છે કે રસુલુલ્લાહ ﷺ ને તેમના સોમવારે ઉપવાસ કરવાના કારણ વિશે પૂછવામાં આવ્યું તેથી તેમણે કહ્યું: તે (દિવસ) છે જેના પર હું જન્મ્યો હતો, અને તે (દિવસ) છે જેના પર વહી મારા પર ઉતરી છે.

Reference: صحيح مسلم، كتاب الصيام، باب استحباب صيام ثلاثة أيام۔۔۔الخ، الحدیث 1162

Available in Other Languages