Hadith #92Hadith #92

Hadith #92

Gujarati (ગુજરાતી)

મુસલમાનને જો તકલીફ, થાક, માંદગી, ચિંતા, ઉદાસી, વેદના અને દુખ ઇઆ સુધી કે કાંટાની કાટ થી પણ પીડિત થાય છે, અલ્લાહ તેને તેના પાપોનું પ્રાયશ્ચિત કરે છે.

Reference: صحيح البخاري، كتاب المرضى، باب ما جاء في كفارة المرض، الحدیث 5641

Available in Other Languages