
Hadith #73
Gujarati (ગુજરાતી)મારા સહાબા ને બૂરું ના કહો, કારણ કે અગર તમારા માંથી કોઈ ઉહદ પહાડ ના બરાબર પણ સોનું દાન કરે તો પણ તેના એક મૂદ (એક કિલો વજન બરાબર) તો શું અડધી ને પણ નથી પહોંચી શકતા.
Reference: صحيح البخاري، كتاب أصحاب النبي ﷺ، باب قول النبي لو كنت متخذا خليلا، الحدیث 3673