Hadith #122Hadith #122

Hadith #122

Gujarati (ગુજરાતી)

પયગંબરો વારસો તરીકે દીનાર અને દિરહમ (સંપત્તિ) છોડતા નથી પરંતુ તેઓ જ્ઞાાન વારસો તરીકે છોડી દે છે. તેથી જેણે પણ આ લાભ મેળવ્યો છે તેણે મોટો હિસ્સો મેળવ્યો છે.

Reference: سنن ابن ماجه، كتاب العلم، باب فضل العلماء، الحديث 223

Available in Other Languages