Hadith #1442Hadith #1442

Hadith #1442

Gujarati (ગુજરાતી)

નવા વર્ષ અથવા મહીના ના આગમન ઉપર સહાબા એ કીરામ (અલયહિમુરરીદવાન) એક બીજાને આ દુઆ શીખવતા તરજમા: એ અલ્લાહ પાક ! આને અમારા માટે અમનો ઈમાન, સલામતી વ ઇસ્લામ અને તારી રજામંદી વાળો અને શૈતાન થી બચાવવા વાળો બનાવ

Reference: المعجم الأوسط للطبراني، باب الميم، من اسمه محمد، الحديث 6241

Available in Other Languages