
Hadith #1445
Gujarati (ગુજરાતી)નવા વર્ષ અથવા મહીના ના આગમન ઉપર સહાબા એ કીરામ (અલયહિમુરરીદવાન) એક બીજાને આ દુઆ શીખવતા તરજમા: એ અલ્લાહ પાક ! આને અમારા માટે અમનો ઈમાન, સલામતી વ ઇસ્લામ અને તારી રજામંદી વાળો અને શૈતાન થી બચાવવા વાળો બનાવ
Reference: المعجم الأوسط للطبراني، باب الميم، من اسمه محمد، الحديث 6241