
Hadith #97
Gujarati (ગુજરાતી)ન્યાયી લોકો એક પછી એક જતા રહેશે, ત્યાં સુધી કે ફક્ત ભૂસી (જેવા લોકો); જવ અથવા ખજૂર ની ભૂસી જેમ જ રહેશે, અને અલ્લાહ તેમની કોઈ જ કાળજી લેશે નહીં.
Reference: صحيح البخاري، باب ذهاب الصالحين، كتاب الرقاق، الحدیث 6434

ન્યાયી લોકો એક પછી એક જતા રહેશે, ત્યાં સુધી કે ફક્ત ભૂસી (જેવા લોકો); જવ અથવા ખજૂર ની ભૂસી જેમ જ રહેશે, અને અલ્લાહ તેમની કોઈ જ કાળજી લેશે નહીં.
Reference: صحيح البخاري، باب ذهاب الصالحين، كتاب الرقاق، الحدیث 6434