
Hadith #1002
Gujarati (ગુજરાતી)નબી પાક ﷺ નબી પાક ﷺ નું નામ મોહમ્મદ ﷺ છે. નબી પાક ﷺ નું જન્મ અરબ ના જાણીતા શેહર મક્કા માં થયું. નબી પાક ﷺ નું જન્મ 12 મી રબી ઉલ અવ્વલ ની તારીખ થયું. નબી પાક ﷺ નું જન્મ સોમવારે સવારે થયું. નબી પાક ﷺ ના પિતા નું નામ હઝરત અબ્દુલ્લા છે. નબી પાક ﷺ ની માં નું નામ સઈઇદા આમીના છે. નબી પાક ﷺ મદીના શરીફ માં આરામ ફરમાવી રહ્યા છે. નબી પાક ﷺ ની ઉમર શરીફ 63 વર્ષ હતી.