
Hadith #1001
Gujarati (ગુજરાતી)નબી પાક ﷺ નું નસબ નામો મોહમ્મદ ﷺ બિન અબ્દુલ્લા બિન અબ્દુલ મુત્તલીબ બિન હાશીમ બિન અબ્દે મુનાફ બિન કુસઈ બિન કિલાબ બિન લુઈઈ બિન ગાલીબ બિન ફિહર બિન માલિક બિન નઘર બિન કિનાના બિન ખુજેમા બિન મુદરીકા બિન ઈલયાસ બિન મુદર બિન નિજાર બિન મઅદ બિન અદનાન. (બુખારી શરીફ) હજરત અદનાન સુધી સર્વ સહમત છે આની આગળ ગણતરી અને નામો માં મતભેદ છે.
Reference: (صحيح البخاري، كتاب مناقب الأنصار، باب مبعث النبي صلى الله عليه وسلم)