Hadith #305Hadith #305

Hadith #305

Gujarati (ગુજરાતી)

તમારામાંથી જે કોઈ દુષ્ટતા જુએ, તેણે તેને હાથ વડે બદલવું જોઈએ, અને જો તે તેમ ન કરી શકે તો તેની વિરુદ્ધ બોલવું જોઈએ, અને જો તે આ પણ કરી શકતો નથી, તો તેણે તેના માટે તેના હૃદયમાં દુઃખી થવું જોઈએ, અને આ ઈમાન નુ સૌથી નબળું સ્વરૂપ છે

Reference: صحیح مسلم، كتاب الإيمان، باب بيان كون النهي عن المنكر من الإيمان...إلخ، الحدیث 78

Available in Other Languages