
Hadith #178
Gujarati (ગુજરાતી)જ્યારે ન્યાયાધીશ કોઈ નિર્ણય લે અને યોગ્ય રહેવા માટેના દરેક પ્રયત્નો કરે અને (નિર્ણય) યોગ્ય હોય, ત્યારે તેને બે પુરસ્કાર મળે છે. અને જો તે યોગ્ય હોવા માટેના દરેક પ્રયત્નો કરે છે અને યુકી જાય છે, તો તેને એક પુરસ્કાર છે.
Reference: صحيح البخاري، كتاب الاعتصام بالكتاب والسنة، باب أجر الحاكم إذا اجتهد فأصاب أو أخطأ، الحدیث 7352