Hadith #315Hadith #315

Hadith #315

Gujarati (ગુજરાતી)

જ્યારે તમે (વસ્ત્રો) પહેરો છો અને જ્યારે તમે વજુ કરો છો, ત્યારે તમારી જમણી બાજુથી શરૂઆત કરો.

Reference: سنن أبي داود، كتاب اللباس، ‌‌باب في الانتعال، الحدیث 4141

Available in Other Languages