
Hadith #133
Gujarati (ગુજરાતી)જ્યારે કોઈ વ્યક્તિ તેના (મુસ્લિમ) ભાઈને પ્રેમ કરે છે, ત્યારે તેણે તેને જણાવવું જોઈએ કે તે તેના પર (અલ્લાહ ને પ્રસન્ન કરવા) પ્રેમ કરે છે.
Reference: سنن أبي داود، أبواب النوم، باب إخبار الرجل الرجل بمحبته إياه، الحدیث 5124