
Hadith #280
Gujarati (ગુજરાતી)જેણે અલ્લાહ માટે હજ કરી, અને અશ્લીલ વાણીથી બચી, અને કોઈ દુષ્કર્મ ન કર્યું, તે (પાપોથી શુદ્ધ)આ રીતે પાછો ફરશે જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો.
Reference: صحيح البخاري، كتاب الحج، باب فضل الحج المبرور، الحدیث 1521