
Hadith #82
Gujarati (ગુજરાતી)જે કોઈને અલ્લાહ માટે પ્રેમ કરે છે અને અલ્લાહ માટેજ કોઈની સાથે દુશ્મનાવટ કરે છે, અને અલ્લાહ માટે આપે છે અને અલ્લાહ માટે મનાઈ કરે છે, તેણે પોતાની આસ્થા (ઈમાન) પૂર્ણ કરી છે.
Reference: سنن أبي داود، كتاب السنة، باب الدليل على زيادة الإيمان ونقصانه، الحدیث 4681