Hadith #196Hadith #196

Hadith #196

Gujarati (ગુજરાતી)

જે કોઈ (કોક ના મોત પર) પોતાના ચહેરા પર થપ્પડ મારે, અને કાપડ ફાડે અને જહિલત ના દિવસો ના બોલ બોલે (એટલે ​​કે વિલાપ બોલાવે છે), તે આપણી વચ્ચેનો નથી.

Reference: صحيح البخاري، كتاب الجنائز، ‌‌باب ليس منا من ضرب الخدود، الحدیث 1297

Available in Other Languages