
Hadith #245
Gujarati (ગુજરાતી)ખરેખર, આખરીતની પ્રથમ મંજિલ કબર છે, જો કબરમાં રહેનારને તેમાંથી છૂટકારો મળી જાય તો પછીનો કિસ્સો આસાન છે અને જો તેમાંથી છૂટકારો ન મળે તો પછીનો કિસ્સો વધુ મુશ્કેલ છે.
Reference: سنن ابن ماجه، كتاب الزهد، باب ذكر القبر والبلى، الحدیث 4267