
Hadith #209
Gujarati (ગુજરાતી)ઓ (ઉમર) ઇબ્ને ખત્તાબ! જેની શક્તીમાં મારી જાન છે તેની શપથ, જ્યારે પણ શેતાન તમને રસ્તો લેતો જુએ છે, ત્યારે તે ફક્ત તમારા માર્ગ સિવાય અન્ય માર્ગ અપનાવે છે.
Reference: صحيح البخاري، كتاب أصحاب النبي ﷺ، باب مناقب عمر بن الخطاب، الحدیث 3683