Hadith #369Hadith #369

Hadith #369

Gujarati (ગુજરાતી)

અલ્લાહ એવા બનદા થી પ્રસન્ન થાય છે જે એક છીણ ખાય છે અને તેના માટે અલ્લાહની પ્રશંસા કરે છે અથવા જે પાણી પીવે છે અને પછી તેના માટે અલ્લાહની પ્રશંસા કરે છે.

Reference: صحيح مسلم، كتاب الذكر والدعاء والتوبة والاستغفار، باب استحباب حمد الله تعالى بعد الأكل والشرب، الحديث 2734

Available in Other Languages